WhatsApp Group Join Now
VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITIE VACANCY 2025 : જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે અત્યારેજ અરજી કરો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે સુરતમાં આવેલી છે.  તેના દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે.35 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવે છે.જુનિયર ક્લાર્ક બનવા માગતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ 21 નવેમ્બર 2025 છે.ચાલો આ ભરતી ની તમામ માહિતી આપણે નીચે મુજબ જોઈએ.



ભરતી ની મહત્વની માહિતી :

•સંસ્થા : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સુરત)

પોસ્ટ : જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 

જગ્યા : 35

પગાર : 26000/-

અરજી : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઈડ : unsgunt.samarth.edu.in

•અરજી કરવાની અંતિમ તારીખ : 21 નવેમ્બર 2025 



આ ભરતી ની મહત્વની તારીખો :

•અરજી કરવાની છેલ્લી તારીખ : 21 નવેમ્બર 2025 

•હાર્ડ કોપી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 28 નવેમ્બર 2025 ( સાંજના 6 વાગ્યા સુધી) 


આ પણ વાંચો : ટેટ-1 પરીક્ષા


આ ભરતી ની કુલ જગ્યા :

  કુલ જગ્યા : 35

           પુરુષ        મહિલા

•Open : 10             5
•Ews :    2              1
•Sebc :   6              3
•St :        1              2
•Sc :       2


આ ભરતી ની વય મર્યાદા :

•ન્યુનતમ ઉંમર: 21 વર્ષ
•મહતમ ઉંમર: 35 વર્ષ



પગાર ધોરણ :

•26000/- પ્રતિ માસ 5 વર્ષ ફિક્સ



શૈક્ષણિક લાયકાત :

•માન્ય યુનિવરસિટી માંથી ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકશે

•કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જરૂરી છે.CCC કરેલું હોવું જોઈએ.ગુજરાતી ટાઈપિંગ અને અંગ્રેજી ટાઈપિંગ આવડવું જરૂરી છે.


પરીક્ષા ફી :

•સામાન્ય : 500/-
•અનામત વર્ગ : 200/-


આ પણ વાંચો : ONGC ભરતી 2025



અરજી કરવાની રીત :

1.સત્તાવર વેબસાઈટ -https://unsgunt.samarth.edu.in પર જાઓ.

2.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો અને બધા દસ્તાવેજો અપલોડ કરો

3.અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ લો

4.દસ્તાવેજો અને પ્રિન્ટ ની હાર્ડ કોપી 28 નવેમ્બર 2025 પહેલા મોકલો
(રજીસ્ટર,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,ઉવના, મગદલ્લા રોડ, સુરત(395007)


નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો